Junagadh News | જૂનાગઢમાં જોખમી રીતે કાર ચલાવનાર પાસે પોલીસે મંગાવી માફી, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
13 Jan 2024 04:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh News | જોખમી રીતે વાહન ચલાવનારને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. ઈસમ સાકલી ગલીમા જોખમી રીતે ચલાવી રહ્યો હતો કાર. જાહેર જનતાને જોખમ થાય તે મુજબ કરી રહ્યો હતો ઈસમ ડ્રાઇવિંગ. અકસ્માતને આમંત્રણ આપે તે રીતે જોખમી ડ્રાઇવિંગ કરનારને પોલીસે વિડીયો દ્વારા માફી મગાવી.