જૂનાગઢઃ આ વિસ્તારમાં લોકો પાણી વચ્ચેથી જવા માટે બન્યા મજબૂર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ઘેડ પથંકમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. અહીંયાના પંચાળા અને બાલાગામ વચ્ચેનો માર્ગ હજુ પણ તૂટતા લોકો પાણી વચ્ચેથી જવા માટે મજબૂર બન્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram