Junagadh Police | કેશોદના PSI જે. એન. કછોટ પર હુમલો, શું છે કારણ?

Continues below advertisement

Junagadh Police | જૂનાગઢ જિલ્લાના કેશોદનો બનાવ. 2 ઈસમો દ્વારા PSI પર કરાયો હુમલો. PSI જે. એન કછોટ પર હુમલો. મોહીત દયાતર અને કનક ઉર્ફ ટકો નામના બે વ્યક્તિઓએ કર્યો હુમલો. શ્રાવણ માસમાં પોલીસે જુગારની રેડ પાડેલ તેમા આ બંને ઈસમો સંડોવની હતી. આ બાબતને લઈને બંને ઈસમોએ પોલીસ સ્ટેશનમાં પહોંચી PSI પર કર્યો હુમલો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram