જૂનાગઢના કેશોદ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિતના જુગાર રમતા ઝડપાયા, જુઓ વીડિયો 

Continues below advertisement

જૂનાગઢમાં કેશોદ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિતના 11 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા.  યાર્ડના સેક્રેટરી સહિતના યાર્ડની પાછળની ભાગે આવેલી વાડીના મકાનમાં જ જુગાર રમતા હતા. પોલીસે જુગાર રમતા સેક્રેટરી સહિતના 11 જુગારીઓનો 2 કાર,15 મોબાઈલ સહિત 6.22 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram