New year Celebration : અમરેલી જિલ્લાનું ધારીનું કેરાળા ગામ તહેવારોમાં હર્યું ભર્યું જોવા મળ્યું
Continues below advertisement
દિવાળીના તહેવારોમાં અમરેલી જિલ્લાના ગામડાઓમાં જોવા મળી રોનક...આડે દિવસે ખાલી જોવા મળતુ જિલ્લાના ધારીનું કેરાળા ગામ તહેવારોમાં જોવા મળ્યું હર્યું ભર્યું..નોકરી ધંધા અર્થે શહેરોમાં સ્થાયી થયેલા લોકો મોટી સંખ્યામાં વતનમાં ઉમટેલા મળ્યા જોવા..જેમને હજી પણ શહેરો કરતા ગામડુ છે અતિપ્રીય.
Continues below advertisement