Keshod Unseasonal Rain Effect | કેશોદમાં માવઠું આવતા ખેડૂતોનો પાક બરબાદ, જુઓ અહેવાલ

Continues below advertisement

Keshod Unseasonal Rain Effect | જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ. કેશોદ નજીક અજાબ ગામમાં તુવેરના પાકને નુકશાન થયું છે. સાથે કપાસના પાકને પણ નુકસાન થયું છે. તુવેરના પાકમાં હાલમાં ફલાવરીંગ આવવાનો સમય શરૂ થતા જ કમોસમી વરસાદથી તેને મોટુ નુકસાન. ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી. આજે વહેલી સવારે પડ્યો હતો વરસાદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram