ખંભાતઃરામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને લઈને પોલીસ આવી એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
16 Apr 2022 03:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વધુ પાંચ તોફાનીઓની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધારાઓએ છેલ્લા બે ત્રણ દિવસમાં જુદા જુદા સ્થળે બેઠક કરી છે.