ખેડા: મહેમદાવાદની 25 વર્ષીય પરિણીતાની ફાંસો ખાઈ આત્મહત્યા, સાસરી પક્ષ પર લાગ્યો આરોપ

Continues below advertisement

ખેડાના મહેમદાવાદની 25 વર્ષીય પરણિત મહિલાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરિણીતાએ અંગ્રેજીમાં સુસાઈડ નોટ લખી છે. જેમાં આપઘાત માટે સાસરી પક્ષને જવાબદાર ઠેરવ્યો છે. પરણિત મહિલાનું નામ જલ્પા હિંગુ છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram