Kheda News | નડિયાદની રુદ્ર એન્ટરપ્રાઇઝમાં SOGના દરોડા, શું થયો ખુલાસો?
Continues below advertisement
Kheda News | રુદ્ર એન્ટરપ્રાઇઝમાં ઝેરી કેમિકલ પકડી પાડવાનો મામલો. એસઓજીએ પકડેલ ઝેરી કેમિકલ મામલે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ તપાસ. કેમિકલ ફેકટરી ઉપર એલસીબી એસઓજી અને GPCB ની તપાસ ટીમોના ધામા. ફેકટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ મોટા પ્રમાણમાં મળી આવ્યું . પોલીસ ટીમ દ્વારા સેમ્પલ લઈ સીલ મારવાની કામગીરી શરૂ . ફેકટરીમાંથી 24 લાખ 86 હજાર 600નો મુદ્દામાલ જપ્ત . કેમિકલ બેરલ 46 જેમાં એક બેરલમાં 200 લીટર કેમિકલ જપ્ત . કુલ 9200 લીટર પ્રવાહી ક્લોરલ જપ્ત કરાયું . પ્રદુષણ વિભાગ દ્વારા પણ કેમિકલ અને ફેકટરીના લાઇસન્સ વિશે ચાલી રહી છે તપાસ. જોકે હજુપણ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે ઘોર નિદ્રામાં.
Continues below advertisement