Kheda News | ખેડામાં યુવકને થાંભલા સાથે બાંધી માર મારવાના કેસમાં પોલીસને રાહત
Continues below advertisement
Kheda News | ખેડામાં યુવકને થાંભલા સાથે બાંધી માર મારવાના કેસમાં પોલીસને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 4 પોલીસકર્મીઓની 14 દિવસની જેલની સજા પર રોક લગાવી દીધી છે.
Continues below advertisement