Kheda Police | ખેડામાં પોલીસની વર્દી પર ફરી લાગ્યો દાગ, મારામારીનો વીડિયો વાયરલ
gujarati.abplive.com
Updated at:
24 Feb 2024 04:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKheda Police | ખેડા જિલ્લામાં પોલીસની વર્દી પર ફરી લાગ્યો દાગ. ખેડાના પોલીસ ઈન્સપેક્ટરો આવ્યા વિવાદમાં. હરપાલ ચૌહાણ, આર.કે પરમાર અને વાય.આર ચૌહાણનો વીડિયો. પાર્ટી દરમિયાન મારામારી થયાની ચર્ચા. વીડિયોમાં બોટલ પણ દેખાતી હોવાની ચર્ચા. વીડિયો વાયરલ થતા લિવ રિઝર્વમાં મુકાયા અધિકારીઓ. એક રાજનેતા અધિકારીને બચાવતા હોવાની ચર્ચા.