ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શું છે રજૂઆત
Continues below advertisement
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રસી આપવાની રજૂઆત કરી છે. ધોરણ-12ના વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ વેક્સિન આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
Continues below advertisement