Kodinar Dog Attack | કોડીનારમાં શ્વાનના હુમલામાં 4 મહિનાની બાળકીનું મોત, જુઓ અહેવાલ
Continues below advertisement
Kodinar Dog Attack | ગીર સોમનાથના કોડીનારમાં ચાર માસની બાળકીને શ્વાનોએ ફાડી ખાધી. બાળકીનું મોત નીપજ્યું છે. આ જ વિસ્તાર માં અમુક મહિનાઓ પહેલા પણ બાળકને શ્વાનોએ ફાડી ખાધું હતું.
Continues below advertisement