કોણ બનશે મુખ્યમંત્રીઃ હાર્દિક, વરુણ, ચિરાગે નોંધાવી દાવેદારી
gujarati.abplive.com
Updated at:
28 Oct 2022 10:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટની દાવેદારી માટે રેસ જોવા મળી રહી છે. એક સમયે જે પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સામે મેદાને પડ્યા હતા તે ત્રણેય પાટીદારોએ એક જ વિધાનસભા બેઠકથી પરથી દાવેદારી નોંધાવી છે. હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, વરૂણ પટેલે ભાજપની ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે