કોણ બનશે ધારાસભ્ય ? : પત્રકારોનો પોલ
Continues below advertisement
રાજ્યની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટેનું મતદાન ત્રણ નવેમ્બર થઈ ચૂક્યું છે. 10 તારીખે મતગણતરી થવાની છે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને પત્રકારો શું માની રહ્યાં છે અને કોને કેટલી સીટ મળશે ? તેના માટે જુઓ પત્રકારોનો પોલ
Continues below advertisement
Tags :
Gujarat Assembly ByPoll 2020 Gujarat Byelections 2020 Byelection 2020 Gujarat Byelection Bypoll Congress Bjp Gujarat Election 2020