કોણ બનશે ધારાસભ્ય ? : ડાંગ ભાજપ કાર્યકર્તાઓનો શું છે મૂડ ?
Continues below advertisement
ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી માં ભાજપ પ્રચાર પ્રસાર માં જોતરાયું છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાંગ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય ભાઈ પટેલ મેદાનમાં છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ શું કહી રહ્યાં છે. જુઓ વીડિયો
Continues below advertisement