Kutch | વેકેશન પડતાની સાથે જ હોટેલ થવા માંડી બુક, જાણો શું કહે છે હોટેલ મેનેજર?
Continues below advertisement
Kutch | દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે કચ્છમાં તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસ બુક થવા લાગ્યા છે. રણોત્સવ સહિતના ધાર્મિક સ્થળોમાં રજા ગાળવા પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે.
Continues below advertisement