Kutch: આંગણવાડી વર્કરોને કોરોનાની રસી લેવા દબાણ કરતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ
Continues below advertisement
કચ્છમાં બળજબરીપૂર્વક આંગણવાડી વર્કરોને રસી આપવામાં આવતી હોવાનો ઓડિયો વાયરલ થયો છે.જો કે ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતુ.ઓડિયો ક્લીપમાં આંગણવાડી બહેનોને કોરોનાની રસી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય તેવું સામે આવ્યું છે.ઓડિયો ક્લિપમાં એક મહિલા અધિકારી આંગણવાડી વર્કરોને કહી રહી છે કે કોરોના રસી લ્યો નહીં તો રાજીનામું આપો
Continues below advertisement