કચ્છ: ભૂજેડી ગામમાં 256 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી અપૂર્ણ, 10 વર્ષથી વાહન ચાલકોને હાલાકી
Continues below advertisement
કચ્છ (kutch) જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ કરાયા છે. બંને ભાગને જોડવા માટે ભૂજેડી (bhujedi) ગામમાં 256 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. 2010માં શરૂ કરાયેલુ આ બાંધકામ હજુ પૂર્ણ થયું નથી. જેને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Continues below advertisement