Kutch News । રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું કચ્છ જિલ્લા પ્રશાસન
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch News । રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું કચ્છ જિલ્લા પ્રશાસન
Kutch News । રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું કચ્છ જિલ્લા પ્રશાસન, રાજકોટ અગ્નિકાંડ બાદ કચ્છમાં તંત્ર જાગ્યું, ઘોડો છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા માટે વહીવટી તંત્ર નીકળ્યું, કચ્છમાં ફાયર અને વિવિધ વિભાગની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાઇ, ભુજમાં ફાયર એન.ઓ.સી. વિના ચાલતી મોલ, હોસ્પિટલ અને હોટલનું ચેકીંગ કરાયું, ભુજમાં એન.ઓ.સી. રિન્યુ ન હોવાથી ભુજની પ્રખ્યાત હોટલ ઉમયાજી બંધ કરાવાઈ, શહેરમાં અન્ય મોલ,હોસ્પિટલ અને રેસ્ટોરન્ટની તપાસ બાદ બંધ કરાશે, રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું કચ્છ જિલ્લા પ્રશાસન, રાજકોટ અગ્નિકાંડ બાદ કચ્છમાં તંત્ર જાગ્યું, ઘોડો છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા માટે વહીવટી તંત્ર નીકળ્યું, કચ્છમાં ફાયર અને વિવિધ વિભાગની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાઇ, ભુજમાં ફાયર એન.ઓ.સી. વિના ચાલતી મોલ, હોસ્પિટલ અને હોટલનું ચેકીંગ કરાયું, ભુજમાં એન.ઓ.સી. રિન્યુ ન હોવાથી ભુજની પ્રખ્યાત હોટલ ઉમયાજી બંધ કરાવાઈ, શહેરમાં અન્ય મોલ,હોસ્પિટલ અને રેસ્ટોરન્ટની તપાસ બાદ બંધ કરાશે