Kutch Earthqauke | ખાવડામાં ચારની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આચંકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

Continues below advertisement

Kutch Earthqauke | ખાવડામાં ચારની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આચંકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

 કચ્છના ખાવડામાં અનુભવાયો છે ભૂકંપનો આંચકો. ખાવડામાં ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિમી દૂર નોંધાયું હતું...3:54 મિનિટે અહીં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ગઈ છે...ખાવડામાં ભૂકંપનો આંચકો ખાવડામાં ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિમી દૂર નોંધાયું છે. ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી ખાવડામાં ભૂકંપનો આજકો ખાવડામાં ચારની તીવ્રતાનો ભૂકંપનો આજકો અનુભવાયો.. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિમી દૂર નોંધાયું હતું...3:54 મિનિટે અહીં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ગઈ છે...ખાવડામાં ભૂકંપનો આંચકો ખાવડામાં ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિમી દૂર નોંધાયું છે. ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી ખાવડામાં ભૂકંપનો આજકો ખાવડામાં ચારની તીવ્રતાનો ભૂકંપનો આજકો અનુભવાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram