Gujarat Panchayat Election 2021:રાજ્યમંત્રી વાસણ આહીરે મતદાન કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. કચ્છમાં વહેલી સવારે રાજ્યમંત્રી વાસણ આહીરે મતદાન કર્યું હતું. તેમણે રતનાલ ગામે સહપરિવાર મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે કહ્યું કે, તમામ મતદારોએ મતદાન કરવું જોઇએ. લોકશાહી પર્વમાં સહભાગી બનવું જોઇએ