Kutch News | શું કે.પી. સ્વામીએ બોલાવી પાકિસ્તાનની જય? જુઓ સંપૂર્ણ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
12 Feb 2024 10:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch News | પૂર્વ કચ્છ રાપરમાં સ્વામીએ પાકિસ્તાન કી જય બોલવાનો મામલો . વાયરલ થયેલ વિડીયોના ટુકડાનો આખો વિડીયો આવ્યો સામે. તે વિડીયો કે પી સ્વામી પોતે જ બોલતા સંભળાયા કે જે ભારતનું અનાજ ખાઓ છો . અને ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલતા તમને શરમ નથી આવતી? શું એ તમારા બાપના દિકરા છે ?