Kutch ના દેશલપરમાં જમીનનો કકળાટ, લોકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કચ્છના દેશલપર ગામની જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. સરપંચ સાથે ગામ લોકોએ આજે કલેક્ટર ઓફિસ પર પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. દેશલપર ગામે પંચાયતના પાણીના બોર પાસે એક ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવતા આગામી દિવસોમાં ગામને પાણીની સમસ્યા સર્જાવાની ભીતિથી વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી