Kutch | કોન્ટ્રાક્ટર પાસે ચેક રિલીઝ કરવા માંગ્યા રૂપિયા અને પછી ક્લાર્ક અને પ્યુન ઝડપાયા કંઈક આ રીતે
Continues below advertisement
Kutch | માંડવી નગરપાલિકાના ક્લાર્ક અને પ્યુનને એસીબીએ બે લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. કોન્ટ્રાક્ટર પાસે ચેક રિલીઝ કરવા માટે લાંચ માંગી હતી.
Continues below advertisement