કચ્છઃ ભૂજમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણ મહિલાના મોત; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Dec 2021 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના ભૂજની અંદર માનકુવા-સુખપર પાસે અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થયા છે. કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિ ગંભીર છે. કથા પ્રસંગમાંથી પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો છે.