Kutch Unseasonal Rain: નખત્રાણામાં બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
Continues below advertisement
કચ્છનું નખત્રાણામાં બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા નખત્રાણા થયું પાણી-પાણી. બસ સ્ટેશન પાસે કોઝવે પરથી પાણી વહેતા વાહન વ્યવહાર અટવાયો.
Continues below advertisement