બજારમાં કચ્છી કેસર કેરીની એન્ટ્રી, ઉત્પાદન ઓછું થતા ખેડૂતો નિરાશ
Continues below advertisement
ગુજરાતમાં ત્રણ પ્રકારની કેરી પ્રખ્યાત છે. એક ગીરની કેસર, બીજી કચ્છની કેસર અને વલસાડની હાફુસ કેરી પંરતુ આ વખતે સમગ્ર ગુજરાતમાં કેરીના પાકમાં ઉત્પાદન ઓછું થતા દર વખતની સરખામણીની સામે આ વખતે કચ્છમાં કેસર કેરીનો પાક ખુબજ ઓછો થયો છે. આમ જનતાને કચ્છની કેસર કેરી ખાવા માટે વધારે ખર્ચ કરવો પડશે. ઉત્પાદન ઓછું થતાં ખેડૂતો સહિત લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
Continues below advertisement