બનાસકાંઠાના અમીરગઢના વડલા-રામપુરા પુલ પર પડ્યું મોટું ગાબડું, જુઓ વીડિયો

Continues below advertisement

બનાસકાંઠાના અમીરગઢના વડલા રામપુરા પુલ પર મોટું ગાબડું પડ્યું હતું. સામાન્ય વરસાદમાં જ પુલના બાંધકામની પોલ છતી થઇ ગઇ હતી. પુલ પર ગાબ઼ડું પડવાના કારણે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. આ રસ્તો યાત્રાધામ અંબાજીને જોડતો માર્ગ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram