મોડાસા- શામળાજી હાઈવે પર CNG ભરેલી ટ્રકમાં લીકેજ, એક તરફનો હાઈવે કરાયો બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 07:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોડાસા- શામળાજી હાઈવે પર CNG ભરેલી ટ્રકમાં લીકેજ થતા એક તરફનો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે. આ સાથે લોકો ભયમાં જોવા મળી રહ્યાં છે.