અમરેલી અને ગીરસોમનાથમાં દીપડાનો આતંક, ખેતરમાં સૂતેલા વ્યક્તિ પર કર્યો હુમલો

Continues below advertisement

અમરેલી અને ગીરસોમનાથમાં દીપડાનો આતંક વધ્યો છે. અમરેલી તાલુકાનાં તરવડા ગામે દીપડાએ દેખા દીધી છે. આ ગામમાં ખેતરમાં સૂતેલા વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. જે બાદ ધાવા ગીર પંથકમાં દીપડો પાંજરે પુરાયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram