ધારીના આ ગામમાં દીપડાએ પુરુષને ફાડી ખાદ્યો, પુરુષને સાંકળથી બાંધ્યા હોવાની વનવિભાગને આશંકા

Continues below advertisement
ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જના અમૃતપુર ગામમાં દીપડાએ એક પુરુષને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમૃતપુર ગામ નજીકના ખેતર વિસ્તારમાં વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા છે. મનુભાઈ સાવલીયાને દીપડાએ ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram