હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર એસોસિયેશનના પ્રમુખનો CM રૂપાણીને પત્ર, જાણો શું આપી ચીમકી?
Continues below advertisement
આંશિક લોકડાઉનમાં છૂટ ન મળતા હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ ઓનર એસોસિએશન નારાજ થયા છે. આગામી દિવસોમાં આંદોલન કરવાની હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ ઓનર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ ચીમકી ઉચ્ચારી છે. આ અંગે તેઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર અને માંગ કરી કે છેલ્લા 15 મહિનાથી વ્યવસાય બંધ હાલતમાં હોવાથી એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો જોઈએ. અને ચીમકી ઉચ્ચારી કે, સરકાર અમારી વાત નહીં સાંભળે તો તમામ હોટલ અને રેસ્ટોરાં ખોલી નાખવામાં આવશે
Continues below advertisement