ધી ગુજરાત સચિવાલય ફેડરેશને CMને પત્ર લખી શું કરી માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
ધી ગુજરાત સચિવાલય ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2020થી સ્થગિત કરાયેલા 11 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવા માંગ કરી છે. અગાઉ પણ ફેડરેશન તરફથી સરકારને રજુઆત કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Gujarat News Chief Minister ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News The Gujarat Secretariat Federation Monghwari Allowance