LIC એ ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી,સ્ટાફને ચૂંટણીની કામગીરીથી બાકાત રાખવા કરી માંગણી

Continues below advertisement
ભારતીય જીવન વીમા નિગમે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. LIC ના સ્ટાફને ચૂંટણીની કામગીરીમાં બાકાત રાખવાની માંગણી સાથે અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram