બનાસકાંઠા: ભાભર APMCના ચેરમેન તરીકે લીલાબેન પટેલની કરાઇ વરણી, જુઓ વીડિયો

Continues below advertisement
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલની બહુમતીથી જીત થઈ હતી. ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ભાભર APMC ખાતે ચૂંટણી યોજાઈ હતી. વિકાસ પેનલના લીલાબેન પટેલની ચેરમેન પદે જયારે ગગાજી ઠાકોરની વાઇસ ચેરમેન પદે બિન હરીફ વરણી થઈ હતી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram