અમદાવાદના કતારમાં શ્રમજીવી કાર્ડ બનાવવા માટે શ્રમિકોની લાઈન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદના કતારમાં શ્રમજીવી કાર્ડ બનાવવા માટે શ્રમિકોની લાઈન. ઝારખંડ સરકારે દ્વિ ચક્રીય વાહનો માટે પેટ્રોલ કર્યું સસ્તું. કોરોનાગ્રસ્ત પુત્રીને માતા ન્યુઝીલેન્ડ લઇ જતા અમદાવાદના નિકોલમાં નોંધાઈ ફરિયાદ. કચ્છમાં પવનની ગતિ વધતા ઠંડીમાં થયો વધારો. જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અબાહય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Application Re-survey Land Survey ABP Live Term ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Re-Survey ABP News