Aravalli News: દારૂની હેરાફેરીનો કેસ ગૂંચવાયો, ફરાર પોલીસ કર્મી મહેશ ગઢવીનો પોલીસ પર સનસનીખેજ આરોપ
Continues below advertisement
અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીનો કેસ ગૂંચવાયો. ફરાર પોલીસ કર્મી મહેશ ગઢવીનો વિડિયો સામે આવ્યો છે. જેમાં મહેશ ગઢવીએ અરવલ્લી પોલીસ પર સનસનીખેજ આરોપ લગાવતા મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પણ રજૂઆત કરી. પોલીસના જ અમુક માણસોએ મારા વિરુદ્ધ કાવતરું રચ્યું હોવાનો મહેશ ગઢવીનો આરોપ છે.
Continues below advertisement