local body election: બોટાદમાં ભાજપને મોટો ફટકો, મહાસુખ દલવાડીનું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાસુખભાઈ દલવાડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.