local body election: ભાજપે ફી રેગ્યુલેટરી કમિટીના બે સભ્યોને ઉમેદવાર બનાવતા વિવાદ

Continues below advertisement
ભાજપના ઉમેદવાર બનતા FRCના બે સભ્યોએ રાજીનામા આપ્યા હતા. કેયુર રોકડિયા અને જૈનિક વકિલે રાજીનામું આપ્યું હતુ. અમદાવાદથી જૈનિક વકીલ અને વડોદરાના કેયુર રોકડીયાને ઉમેદવાર બનાવતા વિવાદ પેદા થયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram