કોણ બનશે નગર સેવક ?  : સાવરકુંડલા નગરપાલિકાની સમસ્યાને લઈ સ્થાનિકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો

Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે. એવામાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં રહેતા અલગ અલગ ક્ષેત્રના લોકો નગરપાલિકાની કામગીરી અને સમસ્યાને લઈને શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram