લોક રક્ષક દાળની શારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
લોક રક્ષક દાળની શારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાશે તેમ હસમુખ પટેલે જણાવ્યું છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટવિટ કરીને આ માહિતી આપી હતી. શારીરિક કસોટીઓ 2 મહિના સુધી ચાલશે. હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,, શારીરિક કસોટીઓ પૂર્ણ થતા એક મહિનામાં લેખિત કસોટીઓ લેવાશે.
Continues below advertisement