Lok Sabha Election 2024 | લોકસભાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પહેલી યાદી ક્યારે કરશે જાહેરાત?
gujarati.abplive.com
Updated at:
24 Feb 2024 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | લોકસભાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પહેલી યાદીને લઈ સૂત્રો પાસેથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. ભાજપ 29મી ફેબ્રુઆરીએ લોકસભા ચૂંટણી માટેની પહેલી યાદી જાહેર કરી શકે છે. પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ હોઇ શકે છે.