Lok Sabha Election 2024 | ગુજરાતમાં બાકીની 11 બેઠકો પર ભાજપ કોને ઉતારશે મેદાનમાં?
gujarati.abplive.com
Updated at:
03 Mar 2024 07:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ગુજરાતમાં ભાજપે લોકસભા માટેના 15 ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે બાકીની 11 બેઠકો પર કોને મેદાનમાં ઉતારશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. એક તર્ક પ્રમાણે આ બેઠકો પર ભાજપ મોટા ભાગના નવા ચહેરાને તક આપી શકે છે. જોકે, નામ જાહેર થાય ત્યારે જ સાચું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.