Lok Sabha Election 2024 | સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ કાર્યકરો સાથે કરી ધૂળેટીની ઉજવણી
gujarati.abplive.com
Updated at:
25 Mar 2024 02:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી હતી અને ભાજપ સહિત કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતની ૦૪ બેઠકો પર ઉમેદવારને લઈને ક્યાંકને ક્યાંક કોકડું ગૂંચવાયું હતુ જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સરપ્રાઈઝ સાથે નવા જ ચહેરાને તરીકે કોળી સમાજના ચંદુભાઈ શિહોરાના નામની જાહેરાત કરતા ભાજપના લોકસભાના ઉમેદવાર સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ધારાસભ્યો સહિતના હોદેદારોએ ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.