Lok Sabha Election 2024 | મહિસાગરમાં ગરમીને ધ્યાને રાખીને મતદાન મથક પર ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ
Continues below advertisement
Lok Sabha Election 2024 | આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા માટેનું મતદાન યોજાવાનું છે, ત્યારે મહિસાગરમાં ગરમીને ધ્યાને રાખીને મતદાન મથક પર ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ. મતદાન મથકમાં મંડપ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે.
Continues below advertisement