Lok Sabha Election 2024 | Nitin Patel એ દાવેદારી પરત ખેંચતા કોને સૌથી મોટી રાહત? જુઓ ખાસ અહેવાલ
Continues below advertisement
Lok Sabha Election 2024 | મહેસાણા લોકસભા બેઠક દાવેદારી પરત ખેંચવા મુદ્દે નીતિનભાઇ પટેલે નિવેદન આપ્યું ઉમેદવારો નું પ્રથમ લિસ્ટમાં 15 નામો ગુજરાતના જાહેર કરાયા છે. જોકે 30 થી વધુ મહેસાણાથી દાવેદારો એ નામ નોંધાવ્યા છે ત્યારે મહેસાણા સીટ જાહેર ના થઈ એટલે મને વિચાર આવ્યો કે હું મહેસાણામાં ઉમેદવાર નક્કી ના થતા વિટંબણા થઈ. આ બધી વિટંબણાથી મને દૂર કરવા મે ઉમેદવારી પરત ખેંચી જિલ્લા ભાજપ સંગઠન એકતા જળવાઈ રહે. કોઈ એક બીજા વિરૂદ્ધ નકારાત્મક વાતો ના કરે એ માટે ક્યાંક થી કોઈએ શરૂઆત કરવી જોઈએ એ વિચારીને મે નિર્ણય કર્યો કે ઉમેદવારી પરત ખેંચવા જોઈએ.
Continues below advertisement