Shaktisinh Gohil | Parshottam Rupala ને લીધા આડેહાથ , શક્તિસિંહે શું કર્યા પ્રહાર?

Continues below advertisement

Shaktisinh Gohil | ભાજપનો ઉમેદવાર કહે કે મહારાજાઓએ બેન - દીકરી અંગ્રેજોને આપી. માફી માંગવામાં પણ અહંકાર બતાવ્યો. શિશુપાલ જેવી હાલત રૂપાલાની છે. રૂપાલાની આ પહેલી ભૂલ નથી, ભૂતકાળમાં પણ આવી ભૂલ કરી છે. એક હદ પછી ભગવાન કૃષ્ણે પણ શિશુપલનો વધ કર્યો હતો. અહંકાર અને આત્મસન્માનની આ લડાઇ છે. આત્મસન્માનનો વિજય થશે તે નિશ્ચિત છે. સામાન્યરીતે ઉમેદવાર પાસે કઈક લેવા લોકોની લાઈન લાગે. બનાસકાંઠામાં ગેનીબેનને રૂપિયા આપવા લાઈન લાગે છે. સુખરામ ભાઈને પણ તમે મદદ કરજો એક રૂપિયો આપી શકો તો આપજો. શક્તિસિંહ ગોહિલે સુખરામ રાઠવા માટે વોટ અને નોટ માગ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram