Lok Sabha Election 2024 | Umesh Makwana | ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જાહેર થતા જ ઉમેશ મકવાણાએ શું કહ્યું?
gujarati.abplive.com
Updated at:
24 Feb 2024 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | Umesh Makwana | કોંગ્રેસ અધ્યક્ષના જિલ્લામાં કોંગ્રેસ નહિ લડે લોકસભા ચૂંટણી. ગઠબંધન થતાં ભાવનગર બેઠક પર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા લડશે. ભાવનગર શક્તિસિંહ ગોહિલનો જિલ્લો છે.