Lok Sabha Voting Day | આવતી કાલે મતદાનના દિવસે ભુજ માર્કેટયાર્ડ રહેશે બંધ
gujarati.abplive.com
Updated at:
06 May 2024 04:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Voting Day | આવતી કાલે ભુજ માર્કેટયાર્ડ બંધ રહેશે. લોકસભા ચૂંટણીને લઈને આવતી કાલે ભુજની માર્કેટયાર્ડ બંધ રહેશે. વેપારીને હરાજી માટે ના આવવાની સૂચના આપવામાં આવી. હરાજી અને તમામ કામ કાજ બંધ રહેશે બહારથી આવતા વેપારીને ભુજ માર્કેટયાર્ડ નાં આવા સૂચના આપવામાં આવી.